મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170220

મુક્તપંચિકા – 170220

*

લસરી પડ્યું

તુજ હોઠથી,

ટપકી પડ્યું મુજ

અંતરે, વ્હાલી!

ગુલાબી સ્મિત!

* * *

मुक्तपंचिका – 170220

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

लसरी पड्युं

तुज होठथी,

टपकी पड्युं मुज

अंतरे, व्हाली!

गुलाबी स्मित!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170214

મુક્તપંચિકા – 170214

આજે વેલેન્ટાઇન ડે!

*

સ્મરણો કેરી

પગદંડીએ

હળવે ચાલી આવ્યો

છું, તુજ હૈયે

દસ્તક દેવા!

* * *

मुक्तपंचिका – 170214

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

स्मरणो केरी

पगदंडीए

हळवे चाली आव्यो

छुं, तुज हैये

दस्तक देवा!

* * * * *