મુક્તપંચિકા

મુક્તપંચિકા – 180214

મુક્તપંચિકા – 180214

હૈયે વાસંતી વધામણાં !

*

કોણ આવીને

બગીચે રંગ-

પરિમલ છાંટીને

ફૂલડાં રૂડાં

ખીલવી ગયું?

* * *

मुक्तपंचिका – 180214

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

कोण आवीने

बगीचे रंग-

परिमल छांटीने

फूलडां रूडां

खीलवी गयुं?

* * * * * * *

** ** ** ** ** ** **