મુક્તપંચિકા

મુક્તપંચિકા – 190930

મુક્તપંચિકા – 190930

*

પાંખ ફૂટે! શું

શમણાં જાગે!

અંતર ઠાલું નાચે!

ટહુકે જ્યારે

પહેલી પ્રીત!

* * *

मुक्तपंचिका – 190930

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

पांख फूटे! शुं

शमणां जागे!

अंतर ठालुं नाचे!

टहुके ज्यारे

पहेली प्रीत!

* * * * * * *

** ** ** ** ** ** **