મુક્તપંચિકા – 200131
મુક્તપંચિકા – 200131
*
લાવને, તારી
નાજુક નાની
હથેળીમાં, સજની
વહાલી! નામ
લખું હું મારું!
* * *
मुक्तपंचिका – 200131
गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में
*
लावने, तारी
नाजुक नानी
हथेळीमां, सजनी
वहाली! नाम
लखुं हुं मारुं!
* * * * * * *