મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200310 (2)

ધૂળેટી-પર્વની રંગભીની શુભેચ્છાઓ!

આજે વિશેષ મુક્તપંચિકા (2)

મુક્તપંચિકા – 200310 (2)

*

ધૂળેટી પર્વે

શાને તું ખોજે

છે રંગોને સૃષ્ટિમાં?

તે તો છુપાયા

તારી દ્રષ્ટિમાં!

* * *

धूळेटी-पर्वनी रंगभीनी शुभेच्छाओ.

आजे विशेष मुक्तिपंचिका (2)

मुक्तपंचिका – 200310 (2)

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

धूळेटी पर्वे

शाने तुं खोजे

छे रंगोने सृष्टिमां?

ते तो छुपाया

तारी द्रष्टिमां!  

* * * * * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200310

ધુળેટીની રંગસભર શુભેચ્છાઓ!

આજે વિશેષ મુક્તપંચિકા!

મુક્તપંચિકા – 200310

*

ફાગણ ફોરી

મસ્તી વરસે!

પ્રીતમ સંગે પામે

કંપન મુગ્ધા!

સ્પર્શપ્રગલ્ભા!  

* * *

धूळेटीनी रंगसभर शुभेच्छाओ.

आजे विशेष मुक्तिपंचिका.

मुक्तपंचिका – 200310

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

फागण फोरी

मस्ती वरसे!

प्रीतम संगे पामे

कंपन मुग्धा!

स्पर्शप्रगल्भा!

* * * * * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200309

હોળી-ધુળેટીના રંગભર્યા તહેવારોની શુભેચ્છાઓ!

આજે વિશેષ મુક્તપંચિકા!

મુક્તપંચિકા – 200309

*

કાયે ફૂટતો

ફાગ ફુવારો!

જાગે રંગભર્યાં શું

શમણાં! ઊઠે

હૈયે હેલ્લારો!

* * *

 

होळी-धूळेटीना रंगभर्या तहेवारोनी शुभेच्छाओ.

आजे विशेष मुक्तिपंचिका.

मुक्तपंचिका – 200309

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

काये फूटतो

फाग फुवारो!

जागे रंगभर्यां शुं

शमणां! ऊठे

हैये हेल्लारो!

* * * * * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200308

8 માર્ચ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.

આજે ‘વિશેષ નારી મુકતપંચિકા’.

 

મુક્તપંચિકા – 200308

*

ભરી સપનાં

આંખે નવલાં!

મટી અબળા બની

સબળા! નારી!

તું નારાયણી!

* * *

मुक्तपंचिका – 200308

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

8 मार्च. आजे आंतरराष्ट्रीय महिला दिवस.

आजे विशेष ‘नारी मुक्तिपंचिका’.

*

भरी सपनां

आंखे नवलां!

मटी अबळा बनी

सबळा! नारी

तुं नारायणी!

* * * * * *

** ** ** ** ** ** **