સાયન્સ ક્લાસ

લઘુલિકા:  ‘સાયન્સ ક્લાસ’ આજે બપોરે મોસમનો પહેલો વરસાદ આવેલો; હવે જરા ધીમો થયો હતો. સ્કૂલ-વૅનની ખીચોખીચ ભીડમાંથી તેને મેઘધનુષનો એક ટુકડો માંડ જોવા મળેલો. હમણાં જ તે સ્કૂલેથી ઘેર આવ્યો હતો. કાલે તો રવિવારની રજા! તે ખૂબ ખુશ હતો. ભીની માટીની સુગંધ તેને બહાર ખેંચી ગઈ. ઉપર જોયું. રેઇનબો ક્યાંય ન દેખાયું. શું કરવું? ચાલો, … વાંચન ચાલુ રાખો સાયન્સ ક્લાસ